$CH_3-CH_2-O-CH_2-CH_3$ અને $CH_3-O-CH_2-CH_2-CH_3$ એ . . . છે.

  • A
    સ્થાન સમઘટકો
  • B
    શૃંખલા સમઘટકો
  • C
    ક્રિયાશીલ સમૂહ સમઘટકો
  • D
    મેટામેર્સ (મધ્યવયવી)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ આલ્કીનની જોડી સ્થાન સમઘટકતાનું ઉદાહરણ છે?

ઈથાઈલ આલ્કોહોલનું ક્રિયાશીલ સમઘટક કયું છે?

ચાર સંયોજનો $(i)$ એસિટોન,$(ii)$ પ્રોપેનોલ,$(iii)$ મિથાઈલ એસિટેટ અને $(iv)$ પ્રોપિયોનિક એસિડ પૈકી,કયા બે સંયોજનો સમઘટકો છે?

નીચેનામાંથી કઈ જોડી ક્રિયાશીલ સમઘટકો (functional isomers) ની છે?

નીચેના અણુમાં કેટલા અસમપ્રમાણ કાર્બન હાજર છે? $HOCH_2-CH(Br)-CH(Br)-CH_2OH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo